Skip to main content

Posts

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

બારડોલી : સહકારી આગેવાન માનસિંહના જન્મદિને રક્તદાન-વૃક્ષારોપણ

સુરત સંક્ષિપ્ત સમાચાર

સુરત: મેડિકલ માટેની NEETની પરીક્ષામાં સુરતની ક્રિતી શર્મા ૭૫૦માંથી ૭૫૦ માર્ક સાથે દેશભરમાં પ્રથમ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ ન્યૂઝ પેપરના રિવ્યૂ

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

બારડોલી: પાઠકવાડીમાં બે દિવસીય વારલી ચિત્ર સંગોષ્ઠિ શિબિર

સુરત:;ટ્રાફિક સિગ્નલનો સમય નક્કી કરવા માટે AIનો ઉપયોગ કરાશે

Surat: સુરત સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને પાલીસે લગભગ એક કરોડની રકમ પરત આપી

ધાર્મિક, સામજિક અને સંસ્થાકીય ન્યૂઝ : 04-06-2024

City Bhaskar : સુરત શહેરની અવનવી માહિતી

Mandvi: સુરત જિલ્લા પ્રા. શિ.સંઘના પૂર્વ પ્રમુખ ભુલાભાઈ ચૌધરીનું નિધન